-
સુરત જેવી કાળજું કંપાવનારી દુર્ઘટના લખનઉમાં પુનરાવર્તિત
By
💬
No comments on સુરત જેવી કાળજું કંપાવનારી દુર્ઘટના લખનઉમાં પુનરાવર્તિતલખનઉ અગ્નિકાંડમાં ૧૪ કમકમાટીભર્યા મોત લખનઉ,ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં સોમવારે બપોરે એક હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સર્જાઈ છે. અલીગંજ સ્થિત એક કોમર્શિયલ બિલ્ડિંગમાં આવેલા કોચિંગ સેન્ટર અને લાઇબ્રેરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ૧૪ લોકોના મોત નીપજ્યા છે, જેમાં મોટાભાગના નિર્દોષ વિદ્યાર્થીઓ સામેલ છે. સુરતના તક્ષશીલા અગ્નિકાંડની યાદ…
📆
-
ગુજરાત પોલીસનો મોટો નિર્ણય
NDPS એક્ટ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૫૨ પોલીસ અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી ગાંધીનગર, રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનારા…
📆
-
ભાજપમાં સંગઠનાત્મક મોટો ફેરફાર
ઉત્તર ઝોનના જિલ્લા અને મહાનગરોમાં નવા પદાધિકારીઓની નિમણૂંક ગાંધીનગર, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ગુજરાત પ્રદેશ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી ઉત્તર ઝોનના વિવિધ જિલ્લા, મહાનગર, મોરચા તેમજ મંડલ અને વોર્ડ પ્રમુખોની નવી સંગઠનાત્મક નિમણૂંકો જાહેર કરવામાં આવી છે. ભાજપા પ્રદેશ પ્રમુખશ્રી જગદીશ વિશ્વકર્માએ પ્રદેશના શીર્ષસ્થ નેતૃત્વ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા…
📆
-
ગાંધીનગર મનપાના નિર્ણયોથી કોને ફાયદો..!!!
ગાંધીનગરમાં બિલ્ડરો ગેલમાં ! ૪-૪ TP સ્કીમોની ફેર દરખાસ્તો મંજૂર જનતાના પ્રશ્નો પર ‘મૌન’, બિલ્ડરોના કામો પર ‘મહોર’ ??? મેયરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કુડાસણ, રાંદેસણ, કોબા અને અમીયાપુર સહિતની TP સ્કીમોની ફેર દરખાસ્તો બહાલ : RMC પ્લાન્ટ માટેની નવી SOP મંજૂર ગાંધીનગર,ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની એક મહત્વપૂર્ણ બેઠક શનિવારે સાંજે…
📆
-
IIT Gandhinagar 15th Convocation
IIT Gandhinagar to Confer 734 Degrees at its 15th Convocation Neelkanth Mishra to Deliver Convocation Address; 733 Students to Graduate Across Programmes Gandhinagar | June 18, 2026: The Indian Institute of Technology Gandhinagar (IITGN) will hold its 15th Convocation on June 20, 2026, at the Helipad Exhibition Centre (HEC), Gandhinagar. …
-
ગુજરાતમાં યોગ ક્રાંતિ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની માણસામાં ઉજવણી: હર્ષ સંઘવી ૧.૨૫ કરોડથી વધુ નાગરિકો એકસાથે યોગાભ્યાસ કરી રચશે ઇતિહાસ; ૧૪થી ૨૦ જૂન ‘યોગ સપ્તાહ’ તરીકે ઉજવાશે ગાંધીનગર,ગુજરાતમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય અને અભૂતપૂર્વ ઉજવણી થવા જઈ રહી છે. રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમ અંગે વિગતો આપતાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું…
-
સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ સંબંધિત ગુનાઓ સામે ગુજરાતે ઝીરો-ટોલરન્સ નીતિ અપનાવી છે અને નશીલા પદાર્થોના વેપાર તથા દુરુપયોગ સામે કડક અભિગમ અપનાવ્યો છે ગાંધીનગર, : નશીલા પદાર્થો (ડ્રગ્સ) સામેની લડતને વધુ આક્રમક બનાવવાનાં સંકેતરૂપે ગુજરાત પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) અધિનિયમ હેઠળની…
📆
-
કુડાસણ પ્રાથમિક શાળાના બાળકોના ચહેરા પર સ્મિત રેલાવતી ‘જુનિયર સીટીઝન કાઉન્સિલ
ગાંધીનગરમાં અનોખો સેવાકીય પ્રવાહ: ‘શિક્ષણ વગર વિકાસ અધૂરો’ ના સૂત્ર સાથે ૨૩૮ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ ગાંધીનગર,કુડાસણ મુકામે આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૫ થી ૮ ના ૨૩૮ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્સાહભર્યો રહ્યો હતો. ‘જુનિયર સીટીઝન કાઉન્સિલ, ગાંધીનગર’ દ્વારા શાળાના તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.…
📆
-
દરેક પરિવારે સાથે બેસીને જોવા જેવી વર્ષની સૌથી શાનદાર ફિલ્મ
જીવનની સાચી કિંમત અને સંસ્કારોનો અરીસો: ‘જિંદગી હજી બાકી છે દોસ્ત…’ નું હૃદયસ્પર્શી સ્ક્રીનિંગ ગાંધીનગરના સેક્ટર ૨૧ માં આવેલા ‘આર વર્લ્ડ સિનેમા’ ખાતે ગુજરાતી ફિલ્મ ‘જિંદગી હજી બાકી છે દોસ્ત…’ ના કલાકારો સાથે, ગુજરાતી ફિલ્મ રસિકોએ ફિલ્મ નીહાળી ગાંધીનગર:તાજેતરમાં જ ગાંધીનગરના સેક્ટર ૨૧ માં આવેલા ‘આર વર્લ્ડ સિનેમા’ ખાતે એક…
-
વિકાસ કે વિનાશ : ગુજરાતમાં ગ્રીનકવચ કપાતા ગ્લોબલવોર્મિંગની અસરો…
કાગળ પર પર્યાવરણપ્રેમ, ગ્રાઉન્ડ પર વિનાશ !!! ગુજરાતમાં જંગલ જમીનનું ડાયવર્ઝન (હેતુફેર) અને ઉદ્યોગોને ફાળવણી – એક વિગતવાર વિશ્લેષણ ખાસ નોંધ : સરકારી નિયમો મુજબ, જંગલોનું સંપૂર્ણ ‘પ્રાઇવેટીકરણ’ (એટલે કે માલિકી હક્ક ખાનગી કંપનીને આપી દેવા) સીધું થતું નથી. પરંતુ, ‘વન (સંરક્ષણ અને સંવર્ધન) અધિનિયમ, ૧૯૮૦’ (FCA) અંતર્ગત બિન-વન હેતુઓ…
















