૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના
ગાંધીનગર ‘કમલમ’ ખાતે ભવ્ય મીડિયા સંવાદ યોજાયો ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ભાજપા પ્રદેશ કાર્યાલય…
પ્રફુલ પાનશેરીયાના આદેશથી ૨૦૮ ફાર્મસી પર FDCA તંત્ર ત્રાટક્યું
યુવાધનને નશાના રવાડે ચડાવતી દવાઓના વેચાણ પર મોટો પ્રહાર; આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના કડક આદેશથી ૭૨ દુકાનો સીલ- ૧૩૧ને શો-કોઝ નોટિસ સહિત લાયસન્સ રદ કરવા સુધીના પગલાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’…
ગાંધીનગરથી ડીજીપી જી.એસ. મલિકે મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સ યોજી
ડીજીપી જી. એસ. મલિકે ટેક્નોલોજી આધારિત સુરક્ષા સુધારાઓ કરવા સૂચના અપાઈ *રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ.મલિકના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ વિડિઓ કોન્ફરન્સ યોજાઈ**ડિજિટલ સુરક્ષા નેટવર્કને મજબૂત કરવા ખાનગી CCTV કેમેરાનું પોલીસ સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેશન કરવા પર…
ભાજપની રાજકોટ ખાતે પ્રશિક્ષણ કાર્યશાળા બેઠક યોજાઈ
વક્તાશ્રીઓએ વિવિધ વિષયો પર વિગતવાર માર્ગદર્શન આપી મંડલ સ્તરે વર્ગ લેવા જનાર વક્તાઓને પ્રશિક્ષિત કર્યા તા. ૧૨ જૂન, શુક્રવારે જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર ઝોન-૨ ની વક્તા પ્રશિક્ષણ કાર્યશાળા યોજાશે ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે,…
ગુજરાતના નવા ડીજીપીનો પ્રજાલક્ષી આદેશ
રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિકનો પ્રજાલક્ષી આદેશ, પોલીસ કમિશનરથી લઈને PI સુધીના અધિકારીઓ દરરોજ બે કલાક ફરજિયાત નાગરિકોને સાંભળશે, સ્થાનિક સ્તરે જ થશે પ્રશ્નોનો નિકાલ**સ્થાનિક કક્ષાએ અરજદારોને સાંભળીને મહત્તમ ૧૫ દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવા રાજ્યના…
ઇકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ શિવરાજસિંહ સાથે શુભેચ્છા મુલાકાત કરી
કૃષિ અને ગ્રામ વિકાસના ક્ષેત્રમાં મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણનું દૂરદર્શી નેતૃત્વ તથા ખેડૂતોના કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે : દિલીપ સંઘાણી અમેરિકા પ્રવાસ દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમો, ઉચ્ચસ્તરીય બેઠકો તેમજ કૃષિ અને સહકારિતા ક્ષેત્ર…
દિલીપ સંઘાણી ના નેતૃત્વ હેઠળ અમેરિકામાં કૃષિ ક્ષેત્રે સંવાદ યોજાયો
USIBC એ પોતાના સંદેશમાં ઉલ્લેખ કર્યો કે શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ થયેલી ચર્ચાઓ ભારત અને અમેરિકા વચ્ચેના કૃષિ ક્ષેત્રના સહકારને નવી ઊર્જા પ્રદાન કરશે. આ બેઠક ઇફકોની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા તેમજ શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્વ હેઠળ ભારતીય ખેડૂતોના…
દરિયાઈ તણાવમાં ભારતીયો પર સતત હુમલાની ઘટના
હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકી હુમલામાં ૩ ભારતીય નાવિકોના મોત; ઓમાનના દરિયાકાંઠે ‘MT જલવીર’ જહાજમાં આગ લાગી નવી દિલ્હી :આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમામાં ભારતીય નાવિકોની સુરક્ષાને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ઓમાનના દરિયાકાંઠે સતત બીજા દિવસે…
પ્રોડ્યુસર પહલાજ નિહલાનીનું 76 વર્ષની વયે નિધન
મુંબઈ :બોલિવૂડના જાણીતા ડિરેક્ટર-પ્રોડ્યુસર અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના પૂર્વ અધ્યક્ષ પહલાજ નિહલાનીનું 76 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં રાત્રે 3 વાગ્યે તેમણે અંતિમ…
અફઘાનિસ્તાન સિરીઝ પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
વિરાટ કોહલી બહાર, રોહિતની ફિટનેસ પર સસ્પેન્સ મુંબઈ:ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આગામી સમયમાં રમાનારી વનડે સિરીઝ પહેલાં ભારતીય ક્રિકેટ ફેન્સ માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમના સિનિયર અને દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી હેમસ્ટ્રિંગની ઈજાના કારણે આ…





