મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો પદભાર ગ્રહણ સમારોહ યોજાયો
ભાટ ગામના ભાજપ અગ્રણીઓ દ્વારા ગાંધીનગર મનપાના નવનિયુક્ત પદાધિકારીઓને શુભકામના પાઠવી વોર્ડ નંબર 11ના કાઉન્સિલર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ દ્વારા ગાંધીનગર મનપાના નવા પદાધિકારીઓને યશસ્વી કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી ગાંધીનગર,…
Read Moreવૈશ્વિક ફલક પર ગુજરાતનું ગૌરવ : દેશ-વિદેશમાં ગુજરાતનો ડંકો વાગ્યો
ICA ના ડાયરેક્ટર પદે ચૂંટાયેલા દિલીપ સંઘાણીનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો ગાંધીનગર, ભારતીય સહકારી ક્ષેત્ર માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ નિર્માણ પામી છે. પનામા ખાતે તાજેતરમાં યોજાયેલી ‘ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ’ (ICA) ની ચૂંટણીમાં…
Read Moreપોરબંદરમાં અછતની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ
મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ પોરબંદર, પોરબંદર જિલ્લામાં પ્રવર્તમાન અછતની પરિસ્થિતિનો સામનો કરવા અને લોકો તથા પશુધનને તાત્કાલિક રાહત પહોંચાડવા રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સતત…
Read Moreસરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે
ગાંધીનગરમાં ભવ્ય ‘એકતા યાત્રા’ અને ‘લોકડાયરા’નું આયોજન ગાંધીનગર, ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી, દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી, તથા ‘લોખંડી પુરુષ’ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીની ભવ્ય…
Read Moreગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હૈ….!!!
ગાંધીનગરમાં સરકારી કામોમાં કરોડોનો ભ્રષ્ટાચાર, માનીતી એજન્સીઓને ૨૦૦ કરોડની લહાણી! ગાંધીનગર:ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સરકારી કામોની ફાળવણી અને ટેન્ડર પ્રક્રિયામાં મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી માનીતી…
Read Moreશેરથાના શ્રી વારાહી તીર્થક્ષેત્ર ખાતે આગામી ૨૭ અને ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ
ભવ્ય રજત જયંતી મહોત્સવ અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાશે શેરથા ગામની અધિષ્ઠાત્રી અને હજારો ભક્તોની આરાધ્ય દેવી શ્રી વારાહી માતાજીના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી તા. ૨૭ અને ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ‘શ્રી…
Read More“દેશના હીરો અને રાજનીતિના ચાણક્ય”
સ્વામી ગુરસિમરન સિંહ મંડ મહારાજે શ્રી અમિત શાહજીના જન્મદિવસે ધોલેશ્વર મહાદેવ મંદિરમાં કરાવ્યું રુદ્રાભિષેક, હવન અને વૈદિક મહાયજ્ઞ ગાંધીનગર, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય શ્રી અમિત શાહજીના 62મા જન્મદિવસના પાવન અવસરે સ્વામી ગુરસિમરન સિંહ મંડ…
Read Moreગુજરાતના ઉભરતા ગાયક શિવાયના ‘Hanju’ ગીતની સફળતા બાદ વધુ એક ગીત ‘Earring’ નું ધમાકેદાર લોન્ચિંગ
ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં ગાંધીનગરની હોટલ ધ લીલા ખાતે ગીતનું લોન્ચ થયું ગાંધીનગર, પોતાની આગવી ઓળખ ઊભી કરી રહેલા ગુજરાતના ઉભરતા ગાયક કલાકાર શિવાયના નવા ગીત ‘Earring’ (ઇયરિંગ)નું આજે ગાંધીનગરની હોટલ ધ લીલા ખાતે…
Read Moreગાંધીનગર મનપા ચૂંટણી
કોંગ્રેસના ‘પિંક વ્હીલ’ સહિતના લોભામણા વચનો, શાસક પક્ષ પર આકરા પ્રહાર ગાંધીનગર મહાનગરપાલિકાની (GMC) ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચી રહ્યો છે. મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં…
Read Moreમંત્રીશ્રી ઋષિકેશ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓની પ્રેરક ઉપસ્થિતિ
ગાંધીનગરના કુડાસણમાં ભાજપના ચૂંટણી પ્રચારનો ધમધમાટ ગાંધીનગર,ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર ૯ (કુડાસણ)માં ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) ના ઉમેદવારોએ પ્રચાર તેજ કર્યો છે. કુડાસણમાં યોજાયેલા ઝંઝાવાતી…
Read More




