Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • વિકાસ કે વિનાશ : ગુજરાતમાં ગ્રીનકવચ કપાતા ગ્લોબલવોર્મિંગની અસરો…
    by gujaratbhaskar
    June 14, 2026
  • સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’
    by gujaratbhaskar
    June 14, 2026
  • ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ (BRP) દ્વારા અગત્યની જાહેરાત
    by gujaratbhaskar
    June 14, 2026
  • ગાંધીનગર કોર્પોરેશન કબ્જે કરવા ‘ચોથો મોરચો’ મેદાને
    by gujaratbhaskar
    June 14, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

BusinessGujarat

દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો

By gujaratbhaskar
June 11, 2026 1 Min Read
0

સંઘાણીએ રોપેલ સહકાર બીજ વટવૃક્ષ બન્યું સફળતાના મૂળમા ભારતની પ્રભાવક સહકારી પ્રવૃતિ

સંઘાણી હાલ અમેરીકાના પ્રવાસે હોઈ, તેમના પ્રતિનિધિ તરીકે અમરેલી જીલ્લા સહકારી ખરીદ –વેંચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા એ એવોર્ડ સ્વિકારેલ

ગુજરાતની પ્રભાવક સહકારી પ્રવૃતિ સમગ્ર દેશમા કાઠુ કાઢીને હવે દેશના સીમાડાઓ વટાવીને વિદેશની સહકારી પ્રવૃતિને માર્ગદર્શન પુરૂ પાડી રહી છે તેવા સમયે અમરેલી જીલ્લાને ગૌરવ અપાવતી અને સમગ્ર દેશની સહકારી પ્રવૃતિની યશકિર્તી વધારતા ઘટનાક્રમમાં ભારતની ટોચની સહકારી સંસ્થા ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીની દૂરંદેશી કૃષિ વિકાસ, ખેડૂત કલ્યાણ, સહકારી ચળવળ સશકિતકરણ પ્રવૃતિ, સમપર્ણ અને અમુલ્ય યોગદાનના કદરરૂપે નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્ચર સાઈન્સીસ નો પ્રતિષ્ઠિત “નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ’ એનાયત કરવામાં આવતા સમગ્ર અમરેલી જીલ્લા મા ખુશીનો માહોલ સર્જાયો છે. આ સન્માન ભારતીય સહકારી ક્ષેત્ર, ઈફકો પરિવાર અને દેશના કરોડો ખેડૂતો માટે ગૌરવની ક્ષણ બની છે.
નેશનલ એકેડેમી ઓફ એગ્રીકલ્ચર સાઈન્સીસ ના ૫-જુનના રોજ સ્થાપના દિવસે આયોજીત વાર્ષિક સામાન્ય સભામા એવોર્ડ પ્રદાન કરવામાં આવેલ. સંઘાણી હાલ અમેરીકાના પ્રવાસે હોઈ, તેમના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત અમરેલી જીલ્લા સહકારી ખરીદ –વેંચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા એ એવોર્ડ સ્વિકારેલ આ તકે દેશના ગણમાન્ય સહકારી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, દિલીપ સંઘાણીના માર્ગદર્શન હેઠળ આધુનિક કૃષિ તકનીકોનો પ્રસાર, સહકારી ક્ષેત્રનું વિસ્તરણ અને ગ્રામ વિકાસના ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી સહકારી ક્ષેત્રને નવી દિશા અને ગતિ પ્રદાન કરી રહી હોવાનું અંતમા જણાવાયેલ છે.

Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Next

ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • વિકાસ કે વિનાશ : ગુજરાતમાં ગ્રીનકવચ કપાતા ગ્લોબલવોર્મિંગની અસરો…
    by gujaratbhaskar
    June 14, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
  • સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’
    જુના સચિવાલય પાછળથી બ્રાન્ડેડ દારૂનો જથ્થો ઝડપાયો ગાંધીનગરના હૃદયસમા મીના… Read more: સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’
  • વિકાસ કે વિનાશ : ગુજરાતમાં ગ્રીનકવચ કપાતા ગ્લોબલવોર્મિંગની અસરો…
    કાગળ પર પર્યાવરણપ્રેમ, ગ્રાઉન્ડ પર વિનાશ !!! ગુજરાતમાં જંગલ જમીનનું… Read more: વિકાસ કે વિનાશ : ગુજરાતમાં ગ્રીનકવચ કપાતા ગ્લોબલવોર્મિંગની અસરો…

Our Visitor

000393
Users Today : 298
Users Last 7 days : 392
Users Last 30 days : 392
Users This Month : 392
Users This Year : 392
Total Users : 393
Views This Year : 987
Total views : 988
Who's Online : 2
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web