Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • જિલ્લાકક્ષાએ અનુસૂચિત જનજાતિ લોકનૃત્ય અને લોકવાદ્ય તાલીમ શિબિરનું આયોજન
    by gujaratbhaskar
    September 29, 2026
  • सूचना एवं पुस्तकालय नेटवर्क (इनफ्लिबनेट) केंद्र में
    by gujaratbhaskar
    September 28, 2026
  • વાવોલની એમ. બી. પટેલ હાઈસ્કૂલ ખાતે આયોજિત યોગ શિબિરની ભવ્ય પૂર્ણાહુતિ
    by gujaratbhaskar
    September 27, 2026
  • ગણપતિ વિસર્જનમાં સેવા માટે ખડેપગે ‘પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન’
    by gujaratbhaskar
    September 27, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

Gujarat

ગુજરાત પોલીસનો મોટો નિર્ણય

By gujaratbhaskar
2 Min Read

NDPS એક્ટ હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ૫૨ પોલીસ અધિકારી-કર્મચારીઓને મળશે ‘આઉટ ઓફ ટર્ન’ બઢતી

ગાંધીનગર,

રાજ્યમાં નશીલા પદાર્થોની હેરાફેરી અને ડ્રગ્સ માફિયાઓ સામે લાલ આંખ કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ વિભાગ દ્વારા એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરનારા કુલ ૫૨ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ‘આઉટ ઓફ ટર્ન’ (સમય પહેલા/ક્રમ બહાર) બઢતી આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) ગગનદીપ ગંભીર દ્વારા આ અંગેનો એક સત્તાવાર પત્ર જાહેર કરીને વિગતો મંગાવવામાં આવી છે.

ATS અને વિવિધ જિલ્લાના ૫૨ પોલીસકર્મીઓ રેસમાં

ગુજરાત પોલીસ ભવન, ગાંધીનગરથી જાહેર કરાયેલી યાદી મુજબ, આ યાદીમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અમદાવાદ, સી.આઈ.ડી. ક્રાઈમ, એસીબી તેમજ મહિસાગર, અરવલ્લી, દાહોદ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગીર સોમનાથ, વડોદરા ગ્રામ્ય, રાજકોટ અને સુરત જેવા વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓનો સમાવેશ થાય છે. જેમાં પોલીસ ઈન્સ્પેક્ટર (PI), પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI), આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર (ASI), હેડ કોન્સ્ટેબલ અને પોલીસ કોન્સ્ટેબલ કક્ષાના કર્મીઓ સામેલ છે.બઢતીની રેસમાં સામેલ મુખ્ય અધિકારીઓમાં ATS અમદાવાદના પી.આઈ. જે.એન.ચાવડા, જે.એમ.પટેલ, બી.એચ.કોરોટ, વી.એન.વાઘેલા, વાય.જી.ગુર્જર તેમજ સી.આઈ.ડી. ક્રાઈમના પી.આઈ. પી.બી.ઝાલા સહિતના જાંબાઝ અધિકારીઓનો સમાવેશ થાય છે.

ખાતાકીય તપાસ અંગે વિગતો મંગાવાઈ

પોલીસ વડાની કચેરી દ્વારા તમામ સંબંધિત પોલીસ કમિશ્નરશ્રીઓ, એ.ડી.જી.પી. (ATS) અને જિલ્લા પોલીસ વડાઓને આદેશ આપવામાં આવ્યો છે કે, યાદીમાં દર્શાવેલા ૫૨ અધિકારીઓ/કર્મચારીઓ સામે હાલમાં કોઈ ખાતાકીય તપાસ, કોર્ટ કેસ, વિજીલન્સ તપાસ કે શિક્ષાની અમલવારી ચાલુ અથવા બાકી છે કે કેમ, તેની વિગતો આધાર-પુરાવા સાથે તાત્કાલિક મોકલી આપવામાં આવે.ડ્રગ્સના દૂષણને ડામવા માટે રાત-દિવસ જોયા વગર કામ કરનારા પોલીસ જવાનોને આ આઉટ ઓફ ટર્ન પ્રમોશન મળવાથી પોલીસ બેડામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેનાથી અન્ય કર્મચારીઓ પણ વધુ સારી કામગીરી કરવા માટે પ્રોત્સાહિત થશે.

Post Views: 51
Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

ભાજપમાં સંગઠનાત્મક મોટો ફેરફાર

Next

સુરત જેવી કાળજું કંપાવનારી દુર્ઘટના લખનઉમાં પુનરાવર્તિત

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • જિલ્લાકક્ષાએ અનુસૂચિત જનજાતિ લોકનૃત્ય અને લોકવાદ્ય તાલીમ શિબિરનું આયોજન
    by gujaratbhaskar
    September 29, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
    દીવા તળે અંધારું: ‘નમો સ્વચ્છતા અભિયાન’ની જ્યાંથી શરૂઆત થઈ તે… Read more: સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ

Our Visitor

0 0 1 4 2 8
Users Today : 5
Users Last 7 days : 132
Users This Month : 301
Users This Year : 1427
Total Users : 1428
Views Today : 14
Views This Year : 2885
Total views : 2886
Who's Online : 0
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web