-
સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’
By
💬
No comments on સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’જુના સચિવાલય પાછળથી બ્રાન્ડેડ દારૂનો જથ્થો ઝડપાયો ગાંધીનગરના હૃદયસમા મીના બજારમાં કપડાંની આડમાં ચાલતું વિદેશી દારૂનું હાઈપ્રોફાઈલ નેટવર્ક ગાંધીનગર,પાટનગર ગાંધીનગરના સૌથી વ્યસ્ત અને વીઆઈપી વિસ્તાર ગણાતા જુના સચિવાલયની બિલકુલ નજીક આવેલું મીના બજાર હંમેશાં ધમધમતું રહે છે. અહીં રોજબરોજ સેંકડો સરકારી કર્મચારીઓ, સચિવાલયના અધિકારીઓ અને સામાન્ય નાગરિકો શાકભાજી તેમજ ઘરવખરીની…
📆
-
ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ (BRP) દ્વારા અગત્યની જાહેરાત
ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ (BRP) દ્વારા આગામી ચૂંટણીને લઈ રણશિંગુ ફૂંક્યું ગાંધીનગર: ભારતીય રાષ્ટ્રવાદી પક્ષના નેતૃત્વ હેઠળ આજે એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જે ગુજરાતના પાટનગરમાંં આવેલ સેક્ટર-7ના ભારતમાતા મંદિરથી શરૃઆત કરી. જેમાં પક્ષના વરિષ્ઠ આગેવાનો દ્વારા ગુજરાત સંગઠનના માળખાની જાહેરાત કરવામાં આવી હતી અને આગામી ગાંધીનગર મહાનગરપાલિકા તથા…
📆
-
ગાંધીનગર કોર્પોરેશન કબ્જે કરવા ‘ચોથો મોરચો’ મેદાને
ગાંધીનગર કોર્પોરેશનમાં નવી પાર્ટીની એન્ટ્રીથી રાજકીય ભૂકંપ “ગાંધીનગરમાં ત્રિપાંખીયો જંગ હવે બનશે ‘ચોકોણીય’: ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ તમામ 11 વોર્ડમાં 44 બેઠકો પર લડશે, ભાજપના ગઢમાં ભંગાણના એંધાણ ??” ગાંધીનગર:ગુજરાતના પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ અહીનું રાજકીય તાપમાન વધી રહ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ની…
📆
-
ધર્મ અને આધ્યાત્મિકતા
હિન્દુ ધર્મમાં સોમવારે આવતી અમાસનું ખૂબ જ વિશેષ અને પવિત્ર મહત્વ ૧૫ જૂન ૨૦૨૬, સોમવારના રોજ અધિક માસની સોમવતી અમાસ આવી રહી છે. હિન્દુ ધર્મમાં સોમવારે આવતી અમાસનું ખૂબ જ વિશેષ અને પવિત્ર મહત્વ છે. આ દિવસે વ્રત, પૂજા-પાઠ, દાન અને પિતૃ તર્પણ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. મહાભારત…
📆
-
૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના
ગાંધીનગર ‘કમલમ’ ખાતે ભવ્ય મીડિયા સંવાદ યોજાયો ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા ખાતે એક ભવ્ય મીડિયા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.મુખ્યમંત્રી શ્રી…
-
પ્રફુલ પાનશેરીયાના આદેશથી ૨૦૮ ફાર્મસી પર FDCA તંત્ર ત્રાટક્યું
યુવાધનને નશાના રવાડે ચડાવતી દવાઓના વેચાણ પર મોટો પ્રહાર; આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના કડક આદેશથી ૭૨ દુકાનો સીલ- ૧૩૧ને શો-કોઝ નોટિસ સહિત લાયસન્સ રદ કરવા સુધીના પગલાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો…
-
ગાંધીનગરથી ડીજીપી જી.એસ. મલિકે મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સ યોજી
ડીજીપી જી. એસ. મલિકે ટેક્નોલોજી આધારિત સુરક્ષા સુધારાઓ કરવા સૂચના અપાઈ *રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ.મલિકના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ વિડિઓ કોન્ફરન્સ યોજાઈ**ડિજિટલ સુરક્ષા નેટવર્કને મજબૂત કરવા ખાનગી CCTV કેમેરાનું પોલીસ સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેશન કરવા પર મુકાયો ભાર મિશન બેટર પોલિસિંગ: શ્રી જી. એસ. મલિકે ટેક્નોલોજી આધારિત સુરક્ષા સુધારાઓ કરવા સૂચના અપાઈ.…
📆
-
ભાજપની રાજકોટ ખાતે પ્રશિક્ષણ કાર્યશાળા બેઠક યોજાઈ
વક્તાશ્રીઓએ વિવિધ વિષયો પર વિગતવાર માર્ગદર્શન આપી મંડલ સ્તરે વર્ગ લેવા જનાર વક્તાઓને પ્રશિક્ષિત કર્યા તા. ૧૨ જૂન, શુક્રવારે જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર ઝોન-૨ ની વક્તા પ્રશિક્ષણ કાર્યશાળા યોજાશે ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ‘ભાજપાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬‘ અંતર્ગત આગામી સમયમાં રાજ્યના તમામ ૫૮૦…
📆
-
ગુજરાતના નવા ડીજીપીનો પ્રજાલક્ષી આદેશ
રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિકનો પ્રજાલક્ષી આદેશ, પોલીસ કમિશનરથી લઈને PI સુધીના અધિકારીઓ દરરોજ બે કલાક ફરજિયાત નાગરિકોને સાંભળશે, સ્થાનિક સ્તરે જ થશે પ્રશ્નોનો નિકાલ**સ્થાનિક કક્ષાએ અરજદારોને સાંભળીને મહત્તમ ૧૫ દિવસમાં ફરિયાદનો નિકાલ લાવવા રાજ્યના પોલીસ વડાશ્રીની કડક સૂચના**અરજદારોને પોતાના નાના-મોટા પ્રશ્નો કે ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર ડીજીપી…
📆
-
ઇકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ શિવરાજસિંહ સાથે શુભેચ્છા મુલાકાત કરી
કૃષિ અને ગ્રામ વિકાસના ક્ષેત્રમાં મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણનું દૂરદર્શી નેતૃત્વ તથા ખેડૂતોના કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે : દિલીપ સંઘાણી અમેરિકા પ્રવાસ દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમો, ઉચ્ચસ્તરીય બેઠકો તેમજ કૃષિ અને સહકારિતા ક્ષેત્ર સાથે સંબંધિત મહત્વપૂર્ણ મબતો વિષે ચર્ચા કરી : દિલીપ સંઘાણી આ અવસરે શ્રી સંઘાણીએ તાજેતરમાં…
















