ધર્મ અને આધ્યાત્મિકતા
હિન્દુ ધર્મમાં સોમવારે આવતી અમાસનું ખૂબ જ વિશેષ અને પવિત્ર મહત્વ ૧૫ જૂન ૨૦૨૬, સોમવારના રોજ અધિક માસની સોમવતી અમાસ આવી રહી છે. હિન્દુ ધર્મમાં સોમવારે આવતી અમાસનું ખૂબ જ વિશેષ અને પવિત્ર મહત્વ છે. આ દિવસે વ્રત, પૂજા-પાઠ, દાન અને પિતૃ તર્પણ કરવાથી વિશેષ ફળ…




