Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • ગુજરાતમાં યોગ ક્રાંતિ
    by gujaratbhaskar
    June 18, 2026
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    by gujaratbhaskar
    June 17, 2026
  • કુડાસણ પ્રાથમિક શાળાના બાળકોના ચહેરા પર સ્મિત રેલાવતી ‘જુનિયર સીટીઝન કાઉન્સિલ
    by gujaratbhaskar
    June 17, 2026
  • દરેક પરિવારે સાથે બેસીને જોવા જેવી વર્ષની સૌથી શાનદાર ફિલ્મ
    by gujaratbhaskar
    June 17, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

GujaratNational

ઇકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ શિવરાજસિંહ સાથે શુભેચ્છા મુલાકાત કરી

By gujaratbhaskar
June 11, 2026 2 Min Read
0

કૃષિ અને ગ્રામ વિકાસના ક્ષેત્રમાં મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણનું દૂરદર્શી નેતૃત્વ તથા ખેડૂતોના કલ્યાણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પ્રશંસનીય છે : દિલીપ સંઘાણી

અમેરિકા પ્રવાસ દરમિયાન આયોજિત વિવિધ કાર્યક્રમો, ઉચ્ચસ્તરીય બેઠકો તેમજ કૃષિ અને સહકારિતા ક્ષેત્ર સાથે સંબંધિત મહત્વપૂર્ણ મબતો વિષે ચર્ચા કરી : દિલીપ સંઘાણી

આ અવસરે શ્રી સંઘાણીએ તાજેતરમાં પૂર્ણ થયેલા અમેરિકા પ્રવાસ દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમો, ઉચ્ચસ્તરીય બેઠકો તેમજ કૃષિ અને સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા મહત્વપૂર્ણ અનુભવો અને તારણોની માહિતી આપી. અમેરિકામાં કૃષિ નવીનીકરણ, સહકારી મોડલ, કૃષિ વ્યવસાય વિકાસ, ટેક્નોલોજી હસ્તાંતરણ તથા ખેડૂતકેન્દ્રિત પહેલો અંગે થયેલી ચર્ચાઓના મુખ્ય મુદ્દાઓથી મંત્રીશ્રીને જાણકારી આપેલ.

બેઠક દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે કૃષિ, સહકારિતા, કૃષિ વ્યવસાય, ખાદ્ય સુરક્ષા, કૃષિ ટેક્નોલોજી અને ખેડૂત સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં સંભવિત સહકાર અને ભાગીદારી અંગે અર્થપૂર્ણ ચર્ચા થઈ. બંને દેશો વચ્ચે જ્ઞાન, ટેક્નોલોજી અને શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન-પ્રદાનને વધુ મજબૂત બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.

શ્રી સંઘાણીએ કૃષિ અને ગ્રામ વિકાસ ક્ષેત્રે શ્રી ચૌહાણના દૂરદર્શી નેતૃત્વ, ખેડૂતોના કલ્યાણ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા અને કૃષિ ક્ષેત્રમાં નવીનતા તથા સુધારાઓને પ્રોત્સાહન આપવા માટેના તેમના પ્રયત્નોની પ્રશંસા કરી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેમના નેતૃત્વ હેઠળ ભારતનું કૃષિ અને સહકારી ક્ષેત્ર નવી ઊંચાઈઓ હાંસલ કરશે તથા ખેડૂતોની આવક, ઉત્પાદકતા અને સમૃદ્ધિ વધારવામાં મહત્વપૂર્ણ સફળતાઓ પ્રાપ્ત કરશે.

આ મુલાકાતને ભારતના કૃષિ અને સહકારી ક્ષેત્રને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ સાથે જોડવા અને ખેડૂતોના હિતમાં આંતરરાષ્ટ્રીય સહકારને વધુ મજબૂત બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

દિલીપ સંઘાણી ના નેતૃત્વ હેઠળ અમેરિકામાં કૃષિ ક્ષેત્રે સંવાદ યોજાયો

Next

ગુજરાતના નવા ડીજીપીનો પ્રજાલક્ષી આદેશ

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • ગુજરાતમાં યોગ ક્રાંતિ
    by gujaratbhaskar
    June 18, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
  • સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’
    જુના સચિવાલય પાછળથી બ્રાન્ડેડ દારૂનો જથ્થો ઝડપાયો ગાંધીનગરના હૃદયસમા મીના… Read more: સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’

Our Visitor

000528
Users Today : 3
Users Last 7 days : 489
Users Last 30 days : 527
Users This Month : 527
Users This Year : 527
Total Users : 528
Views This Year : 1269
Total views : 1270
Who's Online : 0
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web