કુડાસણ પ્રાથમિક શાળાના બાળકોના ચહેરા પર સ્મિત રેલાવતી ‘જુનિયર સીટીઝન કાઉન્સિલ
ગાંધીનગરમાં અનોખો સેવાકીય પ્રવાહ: ‘શિક્ષણ વગર વિકાસ અધૂરો’ ના સૂત્ર સાથે ૨૩૮ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ ગાંધીનગર,કુડાસણ મુકામે આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૫ થી ૮ ના ૨૩૮ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્સાહભર્યો રહ્યો હતો. ‘જુનિયર…
Read Moreદરેક પરિવારે સાથે બેસીને જોવા જેવી વર્ષની સૌથી શાનદાર ફિલ્મ
જીવનની સાચી કિંમત અને સંસ્કારોનો અરીસો: ‘જિંદગી હજી બાકી છે દોસ્ત…’ નું હૃદયસ્પર્શી સ્ક્રીનિંગ ગાંધીનગરના સેક્ટર ૨૧ માં આવેલા ‘આર વર્લ્ડ સિનેમા’ ખાતે ગુજરાતી ફિલ્મ ‘જિંદગી હજી બાકી છે દોસ્ત…’ ના કલાકારો સાથે, ગુજરાતી…
Read Moreવિકાસ કે વિનાશ : ગુજરાતમાં ગ્રીનકવચ કપાતા ગ્લોબલવોર્મિંગની અસરો…
કાગળ પર પર્યાવરણપ્રેમ, ગ્રાઉન્ડ પર વિનાશ !!! ગુજરાતમાં જંગલ જમીનનું ડાયવર્ઝન (હેતુફેર) અને ઉદ્યોગોને ફાળવણી – એક વિગતવાર વિશ્લેષણ ખાસ નોંધ : સરકારી નિયમો મુજબ, જંગલોનું સંપૂર્ણ ‘પ્રાઇવેટીકરણ’ (એટલે કે માલિકી હક્ક ખાનગી કંપનીને આપી દેવા)…
Read Moreસરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’
જુના સચિવાલય પાછળથી બ્રાન્ડેડ દારૂનો જથ્થો ઝડપાયો ગાંધીનગરના હૃદયસમા મીના બજારમાં કપડાંની આડમાં ચાલતું વિદેશી દારૂનું હાઈપ્રોફાઈલ નેટવર્ક ગાંધીનગર,પાટનગર ગાંધીનગરના સૌથી વ્યસ્ત અને વીઆઈપી વિસ્તાર ગણાતા જુના સચિવાલયની બિલકુલ નજીક આવેલું મીના બજાર હંમેશાં…
Read Moreભારતીય રાષ્ટ્રવાદી પક્ષ (BRP) દ્વારા અગત્યની જાહેરાત
ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ (BRP) દ્વારા આગામી ચૂંટણીને લઈ રણશિંગુ ફૂંક્યું ગાંધીનગર: ભારતીય રાષ્ટ્રવાદી પક્ષના નેતૃત્વ હેઠળ આજે એક વિશેષ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.જે ગુજરાતના પાટનગરમાંં આવેલ સેક્ટર-7ના ભારતમાતા મંદિરથી શરૃઆત કરી. જેમાં…
Read Moreગાંધીનગર કોર્પોરેશન કબ્જે કરવા ‘ચોથો મોરચો’ મેદાને
ગાંધીનગર કોર્પોરેશનમાં નવી પાર્ટીની એન્ટ્રીથી રાજકીય ભૂકંપ “ગાંધીનગરમાં ત્રિપાંખીયો જંગ હવે બનશે ‘ચોકોણીય’: ભારતીય રાષ્ટ્રવાદી પક્ષ તમામ 11 વોર્ડમાં 44 બેઠકો પર લડશે, ભાજપના ગઢમાં ભંગાણના એંધાણ ??” ગાંધીનગર:ગુજરાતના પાટનગર…
Read More૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના
ગાંધીનગર ‘કમલમ’ ખાતે ભવ્ય મીડિયા સંવાદ યોજાયો ગાંધીનગર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ભાજપા પ્રદેશ કાર્યાલય…
Read Moreપ્રફુલ પાનશેરીયાના આદેશથી ૨૦૮ ફાર્મસી પર FDCA તંત્ર ત્રાટક્યું
યુવાધનને નશાના રવાડે ચડાવતી દવાઓના વેચાણ પર મોટો પ્રહાર; આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના કડક આદેશથી ૭૨ દુકાનો સીલ- ૧૩૧ને શો-કોઝ નોટિસ સહિત લાયસન્સ રદ કરવા સુધીના પગલાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’…
Read Moreગાંધીનગરથી ડીજીપી જી.એસ. મલિકે મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સ યોજી
ડીજીપી જી. એસ. મલિકે ટેક્નોલોજી આધારિત સુરક્ષા સુધારાઓ કરવા સૂચના અપાઈ *રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ.મલિકના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ વિડિઓ કોન્ફરન્સ યોજાઈ**ડિજિટલ સુરક્ષા નેટવર્કને મજબૂત કરવા ખાનગી CCTV કેમેરાનું પોલીસ સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેશન કરવા પર…
Read Moreભાજપની રાજકોટ ખાતે પ્રશિક્ષણ કાર્યશાળા બેઠક યોજાઈ
વક્તાશ્રીઓએ વિવિધ વિષયો પર વિગતવાર માર્ગદર્શન આપી મંડલ સ્તરે વર્ગ લેવા જનાર વક્તાઓને પ્રશિક્ષિત કર્યા તા. ૧૨ જૂન, શુક્રવારે જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર ઝોન-૨ ની વક્તા પ્રશિક્ષણ કાર્યશાળા યોજાશે ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે,…
Read More




