Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • પહેલીવાર ભાજપ ઝુકી GEN Z સામે
    by gujaratbhaskar
    July 25, 2026
  • ગાંધીનગરમાં શ્રી જગન્નાથજીની રથયાત્રાએ ભક્તિ, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સંદેશ પ્રસરાવ્યો
    by gujaratbhaskar
    July 19, 2026
  • RAR ફાઉન્ડેશનના સ્થાપના દિને ગાંધીનગરમાં ‘હરિયાળી ઉજવણી’: કડી સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરાયું
    by gujaratbhaskar
    July 18, 2026
  • વાવોલમાં આરોગ્યલક્ષી બેવડો ઉત્સવ:
    by gujaratbhaskar
    July 18, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

Gujarat

વાવોલમાં આરોગ્યલક્ષી બેવડો ઉત્સવ:

By gujaratbhaskar
2 Min Read

નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ અને મેગા રક્તદાન શિબિર યોજાઈ

ગાંધીનગર

શનિવાર, ૧૮ જુલાઈ ૨૦૨૬ ના રોજ વાવોલ ખાતે નાગરિકોની સુખાકારી માટે બે મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થયા હતા. વાવોલ અર્બન હેલ્થ સેન્ટર (જાહેર આરોગ્ય કેન્દ્ર) ખાતે ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ તેમજ વિશાળ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.એમ્બ્યુલન્સનું લોકાર્પણવાવોલના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહજી ગોલની વર્ષ ૨૦૨૬-૨૭ ની ગ્રાન્ટમાંથી વાવોલ જાહેર આરોગ્ય કેન્દ્રને એક ઇમરજન્સી એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવી છે. આ એમ્બ્યુલન્સનું લોકાર્પણ ગાંધીનગર નગરપાલિકાના મેયર સુશ્રી મીરાબેન પટેલ અને પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી પ્રેમલસિંહજી ગોલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ નવીન સુવિધાથી સ્થાનિક નાગરિકોને કટોકટીના સમયે ઝડપી અને સઘન આરોગ્ય સેવાઓ પ્રાપ્ત થશે.

રક્તદાન શિબિરમાં લોકોનો ભારે ઉત્સાહઆ જ દિવસે લોકાર્પણ કાર્યક્રમની સાથે સાથે, ગાંધીનગર મહાનગર પાલિકા અને ‘લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટાર’ ના સંયુક્ત ઉપક્રમે અર્બન હેલ્થ સેન્ટર વાવોલ ખાતે રક્તદાન શિબિર (બ્લડ ડોનેશન કેમ્પ) પણ યોજવામાં આવી હતી. આ કેમ્પને અદભુત પ્રતિસાદ મળ્યો હતો અને મોટી સંખ્યામાં નગરજનોએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો:આ સેવાકીય કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાવોલના નગરજનો ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા અને સામાજિક સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મુખ્યત્વે:

સુશ્રી સેજલબેન પરમાર : દંડક

શ્રીમતિ છાયાબેન ત્રિવેદી : કોર્પોરેટર

શ્રીમતિ સોનલબા ગોલ : કોર્પોરેટર

શ્રી ભોરણીયા સાહેબ : ડેપ્યુટી કમિશનર

ડૉ. કલ્પેશભાઈ ગોસ્વામી અને ડૉ. સતિષભાઈ મકવાણા

શ્રી મહિપત મિસ્ત્રી : ગાંધીનગર મહાનગરના ઉપપ્રમુખ

શ્રી જીગરભાઈ પટેલ : વોર્ડ નંબર-૭ ના પ્રમુખ

લાયન્સ ક્લબ ઓફ વાવોલ સ્ટારના હોદ્દેદારો : પ્રમુખ પ્રકાશભાઈ ઠાકર, ઉપપ્રમુખ શ્રી પ્રફુલ ગજ્જર, સેક્રેટરી શ્રી નિરંજન શાહ અને શ્રી ધવલભાઇ રથવી વગેરે હાજર રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમ વાવોલ વિસ્તારના આરોગ્ય માળખાને વધુ સુદ્રઢ બનાવવા તરફનું એક મહત્વપૂર્ણ કદમ બની રહ્યો હતો.

Post Views: 12

Tags:

Facebook- Gujarat BhaskarGujarat Bhaskarinstagram- Gujarat BhaskarLinkedin- Gujarat BhaskarYoutube- Gujarat Bhaskar
Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

સચિવાલયમાં ‘ફાઇલ-પાસિંગ’ની ઓલિમ્પિક રમતમાં ૨૮ નવા ખેલાડીઓની ધમાકેદાર એન્ટ્રી!

Next

RAR ફાઉન્ડેશનના સ્થાપના દિને ગાંધીનગરમાં ‘હરિયાળી ઉજવણી’: કડી સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કરાયું

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • પહેલીવાર ભાજપ ઝુકી GEN Z સામે
    by gujaratbhaskar
    July 25, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
    દીવા તળે અંધારું: ‘નમો સ્વચ્છતા અભિયાન’ની જ્યાંથી શરૂઆત થઈ તે… Read more: સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ

Our Visitor

0 0 0 7 6 0
Users Today : 1
Users Last 7 days : 19
Users This Month : 145
Users This Year : 759
Total Users : 760
Views Today : 1
Views This Year : 1803
Total views : 1804
Who's Online : 0
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web