-
સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી :
By
💬
No comments on સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી :હત્યા કેસમાં દોઢ વર્ષથી ફરાર કુખ્યાત આરોપી બિહારથી ઝડપાયો સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની દિશામાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસની ટીમે ગંભીર હત્યાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા અને લાંબા સમયથી વોન્ટેડ એવા આરોપીને બિહારથી ઝડપી પાડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો…
📆
-
રક્ષાબંધનના પર્વે અનોખી પહેલ :
મોટા વરાછામાં સફાઈ કર્મચારીઓને રાખડી બાંધી પેંડા ખવડાવી બહેનોએ ઉજવ્યો ભાઈ-બહેનનો તહેવાર સુરત, રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે સુરતના મોટા વરાછા વિસ્તારમાં અનોખી માનવતાભરી પહેલ જોવા મળી હતી. સરથાણા-વરાછા બી ઝોનના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુમન નિવાસ પાસે એસએમસીના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને સફાઈ કર્મચારીઓ રજાના દિવસે પણ પોતાની ફરજ નિભાવી…
📆
-
ઉત્રાણ પોલીસનો અનોખો સેવાભાવ :
પી.આઈ. એચ.આર. ગોસ્વામી અને ‘શી ટીમ’ દ્વારા શાંતિદૂત વૃદ્ધાશ્રમમાં રક્ષાબંધનની ભાવનાત્મક ઉજવણી સુરત, રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના વચનનું પ્રતીક છે. આ પવિત્ર તહેવાર નિમિત્તે સમાજમાં એક અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડતા, સુરતના ઉત્રાણ પોલીસ સ્ટેશન દ્વારા આ પર્વની ખૂબ જ સંવેદનશીલ રીતે ઉજવણી કરવામાં આવી હતી.…
📆
-
તા. 28/08/2026ના રોજ NCO’S રેન્ક ધારણ સમારોહ — ગોડાદરા, સુરત શહેર
ગોડાદરા, સુરત શહેર ખાતે સી ઝોન અને સચિન યુનિટ ના સભ્યોનું તા. 28/08/2026ના રોજ ડૉ. પ્રફુલ વી. શિરોયા સાહેબશ્રી, જિલ્લા કમાન્ડન્ટ, સુરત શહેરની અધ્યક્ષતામાં NCO’S રેન્ક ધારણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ પ્રસંગે સબ-ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર શ્રી જયદીપ કાતરિયા, જિલ્લા કચેરી સ્ટાફ, સુરત; શ્રી થોમસ એમ. પઠારે, ઓફિસર કમાન્ડિંગ,…
📆
-
ધી ગાંધીનગર નાગરિક કો-ઓપરેટિવ બેંક લિ. સે-૧૬ સ્થિત બેંકની હેડ ઓફિસ ખાતે
ધી ગાંધીનગર નાગરિક કો-ઓપરેટિવ બેંક લિ.ની ૫૨મી વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર સંપન્ન ગાંધીનગર, ધી ગાંધીનગર નાગરિક કો-ઓપરેટિવ બેંક લિ.ની ૫૨મી (બાવનમી) વાર્ષિક સાધારણ સભા તા. ૨૩/૦૮/૨૦૨૬ ને રવિવારના રોજ સેક્ટર-૧૬ સ્થિત બેંકની હેડ ઓફિસ ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં યોજાઈ ગઈ. સભાના મુખ્ય અંશો : વાર્ષિક અહેવાલની રજૂઆત: બેંકના ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ…
📆
-
ગુજકોમાસોલનું ઐતિહાસિક પ્રદર્શન:
રૂ. ૧૧,૪૭૯ કરોડના જંગી ટર્નઓવર સાથે સભાસદોને ૨૦% ડિવિડન્ડની ભલામણ ગાંધીનગર, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. (ગુજકોમાસોલ) ની ૬૫મી વાર્ષિક સાધારણ સભા આજે ગાંધીનગરના ટાઉન હોલ ખાતે યોજાઈ હતી. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં સંસ્થાએ અત્યાર સુધીનો સૌથી વધુ એટલે કે રૂ. ૧૧,૪૭૯ કરોડનો જંગી ટર્નઓવર નોંધાવીને નવો ઈતિહાસ રચ્યો છે.…
📆
-
કેન્દ્ર સરકારની જેમ વયમર્યાદાના બંધન વિના ગુજરાતમાં પણ લાભ આપવા નિવૃત્ત કર્મચારી મંડળની માંગણી
પેન્શનર્સની આશ્રિત વિધવા, ત્યક્તા અને અપરણિત પુત્રીઓને કુટુંબ પેન્શન આપવા ગાંધીનગરમાં ધારાસભ્યને રજૂઆત ગાંધીનગર, ગુજરાત સરકારના પેન્શનર્સના અવસાન બાદ આશ્રિત રહેતી વિધવા, ત્યક્તા તેમજ અપરણિત પુત્રીઓને પણ આજીવન કુટુંબ પેન્શનનો હક મળે તે માટે ગાંધીનગર જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી…
📆
-
સુરત મનપા ટીમે ૧૪૧૩ કિલો અખાદ્ય ખોરાકનો નાશ
સુરત મનપાની મેગા ફૂડ સેફ્ટી ડ્રાઈવમાં ૨૮૦ એકમોનું ચેકિંગ સુરત, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં હોટેલ-રેસ્ટોરન્ટ તથા ઢાબાઓમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોના પાલન માટે છેલ્લા ત્રણ દિવસથી સઘન ફૂડ સેફ્ટી ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આરોગ્ય અધિકારીની સૂચનાથી ફૂડ સેફ્ટી અધિકારીઓ અને ઝોનના સેનિટેશન સ્ટાફની સંયુક્ત ટીમોએ શહેરના…
📆
-
જીપીસીબીની કામગીરી પર સવાલો
ખંભાતના પ્રદૂષણ મુદ્દે જવાબદારી નક્કી કરવાની માંગખંભાત તાલુકામાં ફરી પશુઓના મોતથી ચિંતા કેમિકલયુક્ત પાણી અને ઔદ્યોગિક પ્રદૂષણ અંગે તપાસ જરૂરી ખંભાત, આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વૈણજ-આખોલ વિસ્તારના દરિયાઈ ભાઠા વિસ્તારમાં પ્રદૂષણનો મુદ્દો ફરી ગંભીર બન્યો છે. કેમિકલયુક્ત પાણી અને તેના સંભવિત પ્રદૂષણને કારણે 7 પશુઓના મોત થયાના અહેવાલો સામે આવતા…
📆
-
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા એ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
રાજ્યભરમાં રેસ્ટોરન્ટ્સ સામે તંત્રની તવાઈ, ૧૩૭ એકમો તાત્કાલિક બંધ ગાંધીનગર, સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની ઘટનામાં પાંચ વર્ષની બાળકીના દુઃખદ અવસાન બાદ રાજ્ય સરકાર દ્વારા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ ગાંધીનગરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે…
📆
















