સુરતના ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી :
હત્યા કેસમાં દોઢ વર્ષથી ફરાર કુખ્યાત આરોપી બિહારથી ઝડપાયો સુરત શહેરના ઈચ્છાપોર પોલીસ સ્ટેશને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની દિશામાં વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસની ટીમે ગંભીર હત્યાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા-ફરતા અને લાંબા સમયથી વોન્ટેડ…
Read Moreરક્ષાબંધનના પર્વે અનોખી પહેલ :
મોટા વરાછામાં સફાઈ કર્મચારીઓને રાખડી બાંધી પેંડા ખવડાવી બહેનોએ ઉજવ્યો ભાઈ-બહેનનો તહેવાર સુરત, રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે સુરતના મોટા વરાછા વિસ્તારમાં અનોખી માનવતાભરી પહેલ જોવા મળી હતી. સરથાણા-વરાછા બી ઝોનના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સુમન નિવાસ…
Read Moreઉત્રાણ પોલીસનો અનોખો સેવાભાવ :
પી.આઈ. એચ.આર. ગોસ્વામી અને ‘શી ટીમ’ દ્વારા શાંતિદૂત વૃદ્ધાશ્રમમાં રક્ષાબંધનની ભાવનાત્મક ઉજવણી સુરત, રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને રક્ષાના વચનનું પ્રતીક છે. આ પવિત્ર તહેવાર નિમિત્તે સમાજમાં એક અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું…
Read Moreતા. 28/08/2026ના રોજ NCO’S રેન્ક ધારણ સમારોહ — ગોડાદરા, સુરત શહેર
ગોડાદરા, સુરત શહેર ખાતે સી ઝોન અને સચિન યુનિટ ના સભ્યોનું તા. 28/08/2026ના રોજ ડૉ. પ્રફુલ વી. શિરોયા સાહેબશ્રી, જિલ્લા કમાન્ડન્ટ, સુરત શહેરની અધ્યક્ષતામાં NCO’S રેન્ક ધારણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગૌરવપૂર્ણ પ્રસંગે સબ-ઇન્સ્પેક્ટર…
Read Moreધી ગાંધીનગર નાગરિક કો-ઓપરેટિવ બેંક લિ. સે-૧૬ સ્થિત બેંકની હેડ ઓફિસ ખાતે
ધી ગાંધીનગર નાગરિક કો-ઓપરેટિવ બેંક લિ.ની ૫૨મી વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર સંપન્ન ગાંધીનગર, ધી ગાંધીનગર નાગરિક કો-ઓપરેટિવ બેંક લિ.ની ૫૨મી (બાવનમી) વાર્ષિક સાધારણ સભા તા. ૨૩/૦૮/૨૦૨૬ ને રવિવારના રોજ સેક્ટર-૧૬ સ્થિત બેંકની હેડ ઓફિસ ખાતે અત્યંત ઉત્સાહપૂર્ણ…
Read Moreગુજકોમાસોલનું ઐતિહાસિક પ્રદર્શન:
રૂ. ૧૧,૪૭૯ કરોડના જંગી ટર્નઓવર સાથે સભાસદોને ૨૦% ડિવિડન્ડની ભલામણ ગાંધીનગર, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. (ગુજકોમાસોલ) ની ૬૫મી વાર્ષિક સાધારણ સભા આજે ગાંધીનગરના ટાઉન હોલ ખાતે યોજાઈ હતી. ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં સંસ્થાએ અત્યાર સુધીનો સૌથી વધુ…
Read Moreકેન્દ્ર સરકારની જેમ વયમર્યાદાના બંધન વિના ગુજરાતમાં પણ લાભ આપવા નિવૃત્ત કર્મચારી મંડળની માંગણી
પેન્શનર્સની આશ્રિત વિધવા, ત્યક્તા અને અપરણિત પુત્રીઓને કુટુંબ પેન્શન આપવા ગાંધીનગરમાં ધારાસભ્યને રજૂઆત ગાંધીનગર, ગુજરાત સરકારના પેન્શનર્સના અવસાન બાદ આશ્રિત રહેતી વિધવા, ત્યક્તા તેમજ અપરણિત પુત્રીઓને પણ આજીવન કુટુંબ પેન્શનનો હક મળે તે માટે ગાંધીનગર…
Read Moreસુરત મનપા ટીમે ૧૪૧૩ કિલો અખાદ્ય ખોરાકનો નાશ
સુરત મનપાની મેગા ફૂડ સેફ્ટી ડ્રાઈવમાં ૨૮૦ એકમોનું ચેકિંગ સુરત, સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં હોટેલ-રેસ્ટોરન્ટ તથા ઢાબાઓમાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોના પાલન માટે છેલ્લા ત્રણ દિવસથી સઘન ફૂડ સેફ્ટી ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.…
Read Moreજીપીસીબીની કામગીરી પર સવાલો
ખંભાતના પ્રદૂષણ મુદ્દે જવાબદારી નક્કી કરવાની માંગખંભાત તાલુકામાં ફરી પશુઓના મોતથી ચિંતા કેમિકલયુક્ત પાણી અને ઔદ્યોગિક પ્રદૂષણ અંગે તપાસ જરૂરી ખંભાત, આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વૈણજ-આખોલ વિસ્તારના દરિયાઈ ભાઠા વિસ્તારમાં પ્રદૂષણનો મુદ્દો ફરી ગંભીર બન્યો…
Read Moreઆરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા એ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
રાજ્યભરમાં રેસ્ટોરન્ટ્સ સામે તંત્રની તવાઈ, ૧૩૭ એકમો તાત્કાલિક બંધ ગાંધીનગર, સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની ઘટનામાં પાંચ વર્ષની બાળકીના દુઃખદ અવસાન બાદ રાજ્ય સરકાર દ્વારા ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતાને લઈને કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.…
Read More




