ગાંધીનગર મનપા ચૂંટણી
કોંગ્રેસના ‘પિંક વ્હીલ’ સહિતના લોભામણા વચનો, શાસક પક્ષ પર આકરા પ્રહાર ગાંધીનગર મહાનગરપાલિકાની (GMC) ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચી રહ્યો છે. મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે કોંગ્રેસ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં…
Read Moreમંત્રીશ્રી ઋષિકેશ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓની પ્રેરક ઉપસ્થિતિ
ગાંધીનગરના કુડાસણમાં ભાજપના ચૂંટણી પ્રચારનો ધમધમાટ ગાંધીનગર,ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર ૯ (કુડાસણ)માં ભારતીય જનતા પાર્ટી (મ્ત્નઁ) ના ઉમેદવારોએ પ્રચાર તેજ કર્યો છે. કુડાસણમાં યોજાયેલા ઝંઝાવાતી…
Read Moreગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી
વોર્ડ નં.૯ના ઉમેદવારોને સ્થાનિકો તરફથી મળ્યો પ્રચંડ જનસમર્થન ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી : વોર્ડ નં. ૯ માં ભાજપ દ્વારા કુડાસણ ખાતે જાેરદાર ડોર-ટુ-ડોર પ્રચાર ગાંધીનગર,ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત વોર્ડ નંબર-૯ (સેક્ટર-૨, ૩, ૩ ન્યુ, ઈન્ફોસિટી,…
Read Moreકસ્તુરબા બાલિકા વિધાલય, નડીયાદ જિ.ખેડામાં કન્યા સશક્તિ કરણ નો અનોખો પ્રયોગ
વોર્ડન પારૂલબેન ગઢવી અને સહાયક, કોકિલાબેન ના પ્રયાસ થી આજ રોજ સવારની પ્રાર્થના સભામાં કરવામાં આવેલ. જે માં તલગાજરડા ના ચિત્રકૂટ અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી જીતેન્દ્ર વાજા દ્વારા “ભાર વિનાનું ભણતર” અંતર્ગત જાદુઈ પ્રયોગો અને કઠપૂતળી ના માધ્યમથી…
Read Moreઅખિલ આદર્શ સ્પોર્ટ્સ એકેડમી શાળાકીય રમોત્સવ રાજ્યકક્ષામાં શાનદાર દેખાવ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું
અખિલ આદર્શ સ્પોર્ટ્સ એકેડમી શાળાકીય રમોત્સવ રાજ્યકક્ષા (School Games) માં શાનદાર દેખાવ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું પ્રાચી યાદવ અંડર 17 વર્ષ બહેનોમાં 48-50 કિલો માં નવસારી સુરત જુનાગઢ જિલ્લાઓને હરાવીને રાજ્યભરમાં પ્રથમ સ્થાન મેળવ્યુંતા. 1st ઓક્ટોબર થી 2 nd…
Read Moreસે. ૨૬ કિશાનનગરમાં વોર્ડ-૧ ના ઉમેદવારોને મળ્યા ‘વિજય ભવઃ’ના આશીર્વાદ
ગાંધીનગર,સ્થાનિક ચૂંટણીના ડોર-ટુ-ડોર પ્રચારના આખરી દિવસે સેક્ટર ૨૬ (કિશાનનગર) ખાતે ભારે ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. પ્રચારના અંતિમ ચરણમાં સેક્ટરના સક્રિય કાર્યકર શ્રી સંજયકુમાર ગોપાળભાઈ પટેલ દ્વારા વોર્ડ નંબર ૧ ના ચારેય ઉમેદવારોને પોતાના…
Read Moreગાંધીનગર મનપા ચૂંટણી: વોર્ડ નં. ૧માં ભાજપનો સઘન પ્રચાર
સે.૨૬ કિશાનનગરમાં આગેવાનો અને કાર્યકરોની મોટી ઉપસ્થિતિ સાથે ડોર ટુ ડોર પ્રચાર ગાંધીનગર,ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ તેજ બન્યો છે. વોર્ડ નં. ૧ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓ દ્વારા પોતાના મતવિસ્તારમાં મતદાતાઓ સુધી…
Read Moreઅમદાવાદના ચાંદલોડિયા ખાતે PM મોદીના 76માં જન્મદિને
‘ટીમ મોદી ગુજરાત’ દ્વારા ભવ્ય રક્તદાન શિબિર અને ‘મન કી બાત’ કાર્યક્રમ યોજાયો અમદાવાદ, દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના 76માં જન્મદિવસ અને તેમના સેવા અને સુશાસનના સફળ ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે, ગત રવિવાર,…
Read Moreગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી વોર્ડ નં. ૧ માં ભાજપનો ઝંઝાવાતી ડોર-ટુ-ડોર પ્રચાર
ગાંધીનગર,ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કાર્યને વધુ વેગવંતું બનાવવામાં આવ્યું છે. ગાંધીનગર મનપાના વોર્ડ નં. ૧ ના ભાજપના ઉમેદવારો અને સ્થાનિક આગેવાનો દ્વારા સેક્ટર-૨૬ સ્થિત કિસાનનગરમાં…
Read Moreજિલ્લાકક્ષાએ અનુસૂચિત જનજાતિ લોકનૃત્ય અને લોકવાદ્ય તાલીમ શિબિરનું આયોજન
ગાધીનગર કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સાબરકાંઠા દ્વારા “જિલ્લાકક્ષાએ અનુસૂચિત જનજાતિ લોકનૃત્ય અને લોકવાદ્ય તાલીમ શિબિર ૨૦૨૬-૨૭”નું આયોજન કરવામાં આવનાર છે. આ…
Read More




