Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • જિલ્લાકક્ષાએ અનુસૂચિત જનજાતિ લોકનૃત્ય અને લોકવાદ્ય તાલીમ શિબિરનું આયોજન
    by gujaratbhaskar
    September 29, 2026
  • सूचना एवं पुस्तकालय नेटवर्क (इनफ्लिबनेट) केंद्र में
    by gujaratbhaskar
    September 28, 2026
  • વાવોલની એમ. બી. પટેલ હાઈસ્કૂલ ખાતે આયોજિત યોગ શિબિરની ભવ્ય પૂર્ણાહુતિ
    by gujaratbhaskar
    September 27, 2026
  • ગણપતિ વિસર્જનમાં સેવા માટે ખડેપગે ‘પીપલ્સ ફોર પોલીસ ફાઉન્ડેશન’
    by gujaratbhaskar
    September 27, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

Gujarat

જિલ્લાકક્ષાએ અનુસૂચિત જનજાતિ લોકનૃત્ય અને લોકવાદ્ય તાલીમ શિબિરનું આયોજન

By gujaratbhaskar
1 Min Read

ગાધીનગર

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સાબરકાંઠા દ્વારા “જિલ્લાકક્ષાએ અનુસૂચિત જનજાતિ લોકનૃત્ય અને લોકવાદ્ય તાલીમ શિબિર ૨૦૨૬-૨૭”નું આયોજન કરવામાં આવનાર છે. આ તાલીમ શિબિરનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જનજાતિના ૧૪થી ૨૮ વર્ષના યુવક-યુવતીઓમાં તેમની કલા અને સંસ્કૃતિ પ્રત્યેની અભિરુચિ વિકસાવવી તથા અનુસૂચિત જનજાતિની લોકસંસ્કૃતિને જાળવી રાખવાનો છે. સાથે સાથે રાજ્યના અન્ય યુવા વર્ગ સાથે સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો પણ હેતુ છે.

શિબિરમાં વધુમાં વધુ ૪૦ તાલીમાર્થીઓને જોડવામાં આવશે. ૪૦થી વધુ અરજીઓ પ્રાપ્ત થશે તો સમિતિ દ્વારા પસંદગી કરવામાં આવશે.શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક તાલીમાર્થીઓએ પ્રવેશપત્ર તથા જન્મતારીખના આધાર સહિત જરૂરી પુરાવા સાથે તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા હોસ્પિટલ કેમ્પસ, સભાજ રોડ, હિંમતનગર, જિ. સાબરકાંઠા ખાતે અરજી પહોંચાડવાની રહેશે.વધુ માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સાબરકાંઠા, હિંમતનગરનો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Post Views: 5

Tags:

Facebook- Gujarat BhaskarGujarat Bhaskarinstagram- Gujarat BhaskarLinkedin- Gujarat BhaskarYoutube- Gujarat Bhaskar
Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

सूचना एवं पुस्तकालय नेटवर्क (इनफ्लिबनेट) केंद्र में

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • જિલ્લાકક્ષાએ અનુસૂચિત જનજાતિ લોકનૃત્ય અને લોકવાદ્ય તાલીમ શિબિરનું આયોજન
    by gujaratbhaskar
    September 29, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
    દીવા તળે અંધારું: ‘નમો સ્વચ્છતા અભિયાન’ની જ્યાંથી શરૂઆત થઈ તે… Read more: સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ

Our Visitor

0 0 1 4 1 4
Users Today : 3
Users Last 7 days : 120
Users This Month : 287
Users This Year : 1413
Total Users : 1414
Views Today : 18
Views This Year : 2851
Total views : 2852
Who's Online : 0
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web