Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • ગુજરાતમાં યોગ ક્રાંતિ
    by gujaratbhaskar
    June 18, 2026
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    by gujaratbhaskar
    June 17, 2026
  • કુડાસણ પ્રાથમિક શાળાના બાળકોના ચહેરા પર સ્મિત રેલાવતી ‘જુનિયર સીટીઝન કાઉન્સિલ
    by gujaratbhaskar
    June 17, 2026
  • દરેક પરિવારે સાથે બેસીને જોવા જેવી વર્ષની સૌથી શાનદાર ફિલ્મ
    by gujaratbhaskar
    June 17, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

Gujarat

કુડાસણ પ્રાથમિક શાળાના બાળકોના ચહેરા પર સ્મિત રેલાવતી ‘જુનિયર સીટીઝન કાઉન્સિલ

By gujaratbhaskar
June 17, 2026 1 Min Read
0

ગાંધીનગરમાં અનોખો સેવાકીય પ્રવાહ: ‘શિક્ષણ વગર વિકાસ અધૂરો’ ના સૂત્ર સાથે ૨૩૮ વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ


ગાંધીનગર,
કુડાસણ મુકામે આવેલ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૫ થી ૮ ના ૨૩૮ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્સાહભર્યો રહ્યો હતો. ‘જુનિયર સીટીઝન કાઉન્સિલ, ગાંધીનગર’ દ્વારા શાળાના તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ “શિક્ષણ વગર વિકાસ અધૂરો” ના પ્રેરણાદાયી સૂત્ર સાથે યોજાયો હતો.

સામાજિક અગ્રણીઓની પ્રેરણાદાયી ઉપસ્થિતિ

આ પ્રેરણાત્મક પ્રસંગે ગાંધીનગર જિલ્લાના બાળ કલ્યાણ સમિતિના સભ્ય અને જુનિયર સિટિઝન કાઉન્સિલના લીગલ એડવાઈઝર તથા કમિટી મેમ્બર શ્રી હિતેશ રાવલ (એડવોકેટ), જાણીતા સામાજિક કાર્યકર શ્રી ઉલ્લાસભાઈ વોરા, તેમજ કુડાસણ ગામના વતની, પ્રતિષ્ઠિત વેપારી અને સામાજિક અગ્રણી શ્રી કૌશિકભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, નિયમિત અભ્યાસની સાથે-સાથે દેશના સંસ્કારી અને જવાબદાર નાગરિક બનવું પણ એટલું જ જરૂરી છે.

શિક્ષણ ક્ષેત્રે વંચિત બાળકોને મદદ કરવાનો સંકલ્પ

સંસ્થાના હોદ્દેદારોએ પોતાની ભાવના વ્યક્ત કરતા જણાવ્યું કે, “જે બાળકો આર્થિક કે અન્ય કારણોસર શિક્ષણ ક્ષેત્રે પાછળ રહી જાય છે, તેમને યોગ્ય મદદ પૂરી પાડવી એ જ અમારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે.” તેમણે આગામી સમયમાં પણ આવા શૈક્ષણિક અને સામાજિક કાર્યો અવિરતપણે ચાલુ રાખવાની ખાતરી આપી હતી.
કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ સંસ્થાના આ સરાહનીય પગલાંને બિરદાવી ઉપસ્થિત તમામ મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

Tags:

Facebook- Gujarat BhaskarGujarat Bhaskarinstagram- Gujarat BhaskarLinkedin- Gujarat BhaskarYoutube- Gujarat Bhaskar
Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

દરેક પરિવારે સાથે બેસીને જોવા જેવી વર્ષની સૌથી શાનદાર ફિલ્મ

Next

સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • ગુજરાતમાં યોગ ક્રાંતિ
    by gujaratbhaskar
    June 18, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
  • સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’
    જુના સચિવાલય પાછળથી બ્રાન્ડેડ દારૂનો જથ્થો ઝડપાયો ગાંધીનગરના હૃદયસમા મીના… Read more: સરકારી કર્મચારીઓની અવરજવર વચ્ચે ‘નશાનો કારોબાર’

Our Visitor

000529
Users Today : 4
Users Last 7 days : 490
Users Last 30 days : 528
Users This Month : 528
Users This Year : 528
Total Users : 529
Views This Year : 1274
Total views : 1275
Who's Online : 1
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web