-
આધ્યાત્મિકતાથી આંતરિક શક્તિઓને જાગૃત કરવાનો સુંદર અવસર
By
💬
No comments on આધ્યાત્મિકતાથી આંતરિક શક્તિઓને જાગૃત કરવાનો સુંદર અવસરવાવોલ બ્રહ્માકુમારી સેન્ટર ખાતે ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમ સંપન્ન વાવોલ, બ્રહ્માકુમારી સેન્ટર, વાવોલ ખાતે ગત રવિવાર, તારીખ ૧૫ નવેમ્બર ૨૦૨૬ના રોજ એક ભવ્ય અને દિવ્ય આધ્યાત્મિક સ્નેહમિલન કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સ્નેહમિલનમાં મહાદેવનગર સબ ઝોન ઇન્ચાર્જ રાજયોગીની…
📆
-
મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો પદભાર ગ્રહણ સમારોહ યોજાયો
ભાટ ગામના ભાજપ અગ્રણીઓ દ્વારા ગાંધીનગર મનપાના નવનિયુક્ત પદાધિકારીઓને શુભકામના પાઠવી વોર્ડ નંબર 11ના કાઉન્સિલર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જશવંતભાઈ પટેલ દ્વારા ગાંધીનગર મનપાના નવા પદાધિકારીઓને યશસ્વી કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી ગાંધીનગર, ગાંધીનગર મહાનગરપાલિકાના શાસનની ધુરા સંભાળનારા નવા પદાધિકારીઓની નિમણૂક બાદ પદભાર ગ્રહણ સમારોહમાં તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવી…
📆
-
વૈશ્વિક ફલક પર ગુજરાતનું ગૌરવ : દેશ-વિદેશમાં ગુજરાતનો ડંકો વાગ્યો
ICA ના ડાયરેક્ટર પદે ચૂંટાયેલા દિલીપ સંઘાણીનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો ગાંધીનગર, ભારતીય સહકારી ક્ષેત્ર માટે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ નિર્માણ પામી છે. પનામા ખાતે તાજેતરમાં યોજાયેલી ‘ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ’ (ICA) ની ચૂંટણીમાં ભારતના દિગ્ગજ સહકારી નેતા અને ઇફ્કો (IFFCO) ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી જંગી બહુમતીથી ડાયરેક્ટર પદે…
-
પોરબંદરમાં અછતની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ
મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ પોરબંદર, પોરબંદર જિલ્લામાં પ્રવર્તમાન અછતની પરિસ્થિતિનો સામનો કરવા અને લોકો તથા પશુધનને તાત્કાલિક રાહત પહોંચાડવા રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર સતત કાર્યરત બન્યા છે. અછતની આ વિકટ સ્થિતિમાંથી પોરબંદરને ઉગારવા માટે આજરોજ પોરબંદર ખાતે માનનીય મંત્રી શ્રી…
📆
-
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે
ગાંધીનગરમાં ભવ્ય ‘એકતા યાત્રા’ અને ‘લોકડાયરા’નું આયોજન ગાંધીનગર, ભારતની એકતા અને અખંડિતતાના શિલ્પી, દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી, તથા ‘લોખંડી પુરુષ’ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીનું ગાંધીનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા અને લોકસંસ્કૃતિને ઉજાગર કરવા બે વિશેષ કાર્યક્રમો –…
📆
-
ગોલમાલ હે ભાઈ સબ ગોલમાલ હૈ….!!!
ગાંધીનગરમાં સરકારી કામોમાં કરોડોનો ભ્રષ્ટાચાર, માનીતી એજન્સીઓને ૨૦૦ કરોડની લહાણી! ગાંધીનગર:ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં સરકારી કામોની ફાળવણી અને ટેન્ડર પ્રક્રિયામાં મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી માનીતી એજન્સીઓને કરોડો રૂપિયાના કામો પધરાવી દેવાયા છે, જ્યારે પ્રામાણિક કોન્ટ્રાક્ટરોના દિવાળીના (વર્ષ ૨૦૨૫ અને ૨૦૨૬) પેમેન્ટ ગ્રાન્ટ હોવા છતાં લટકાવી…
📆
-
શેરથાના શ્રી વારાહી તીર્થક્ષેત્ર ખાતે આગામી ૨૭ અને ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ
ભવ્ય રજત જયંતી મહોત્સવ અને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાશે શેરથા ગામની અધિષ્ઠાત્રી અને હજારો ભક્તોની આરાધ્ય દેવી શ્રી વારાહી માતાજીના મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી તા. ૨૭ અને ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ દરમિયાન ‘શ્રી વારાહી તીર્થક્ષેત્ર, શેરથા’ ખાતે ભવ્ય રજત જયંતી મહોત્સવનું આયોજન કરવામાં…
📆
-
વાઇબ્રન્ટ ગુજરાત 2027: દક્ષિણ કોરિયામાં અર્જુનભાઈ મોઢવાડીયાની મહત્ત્વપૂર્ણ બેઠક
ગુજરાતના શિપબિલ્ડિંગ ક્ષેત્રે વિદેશી રોકાણના નવા દ્વાર ખુલશે આગામી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027’ (VGGS 2027) ના ભાગરૂપે દક્ષિણ કોરિયાના પ્રવાસે ગયેલા ગુજરાતના વરિષ્ઠ નેતા અને પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ દક્ષિણ કોરિયામાં ‘હન્વા મેરીટાઇમ સોલ્યુશન્સ’ (Hanwha Maritime Solutions) ના પ્રેસિડેન્ટ શ્રી જેમ્સ સાગર સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.…
📆
-
“દેશના હીરો અને રાજનીતિના ચાણક્ય”
સ્વામી ગુરસિમરન સિંહ મંડ મહારાજે શ્રી અમિત શાહજીના જન્મદિવસે ધોલેશ્વર મહાદેવ મંદિરમાં કરાવ્યું રુદ્રાભિષેક, હવન અને વૈદિક મહાયજ્ઞ ગાંધીનગર, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી માનનીય શ્રી અમિત શાહજીના 62મા જન્મદિવસના પાવન અવસરે સ્વામી ગુરસિમરન સિંહ મંડ મહારાજ, રાષ્ટ્રીય અધ્યક્ષ, ઇન્ટરનેશનલ એન્ટી ખાલિસ્તાની ટેરરિસ્ટ ફ્રન્ટ (IAKTF), દ્વારા ગુજરાતની રાજધાની ગાંધીનગર સ્થિત…
-
ગુજરાતના ઉભરતા ગાયક શિવાયના ‘Hanju’ ગીતની સફળતા બાદ વધુ એક ગીત ‘Earring’ નું ધમાકેદાર લોન્ચિંગ
ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં ગાંધીનગરની હોટલ ધ લીલા ખાતે ગીતનું લોન્ચ થયું ગાંધીનગર, પોતાની આગવી ઓળખ ઊભી કરી રહેલા ગુજરાતના ઉભરતા ગાયક કલાકાર શિવાયના નવા ગીત ‘Earring’ (ઇયરિંગ)નું આજે ગાંધીનગરની હોટલ ધ લીલા ખાતે ધમાકેદાર લોન્ચિંગ થયું હતું. આ લોન્ચ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક…
📆













