Skip to content
-
Subscribe to our newsletter & never miss our best posts. Subscribe Now!
  • Contact
  • Stories
  • Typography
Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

Gujarat Bhaskar Gujarat Bhaskar Gujarat Bhaskar

સત્ય ની સાથે, નિષ્પક્ષ | Latest News

  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact

Recent Posts

  • વાઇબ્રન્ટ ગુજરાત 2027: દક્ષિણ કોરિયામાં અર્જુનભાઈ મોઢવાડીયાની મહત્ત્વપૂર્ણ બેઠક
    by gujaratbhaskar
    October 22, 2026
  • “દેશના હીરો અને રાજનીતિના ચાણક્ય”
    by gujaratbhaskar
    October 22, 2026
  • ગુજરાતના ઉભરતા ગાયક શિવાયના ‘Hanju’ ગીતની સફળતા બાદ વધુ એક ગીત ‘Earring’ નું ધમાકેદાર લોન્ચિંગ
    by gujaratbhaskar
    October 12, 2026
  • ગાંધીનગર મનપા ચૂંટણી
    by gujaratbhaskar
    October 9, 2026
  • Home
  • About
  • Top Stories
  • Gujarat
  • Business
  • Entertainment
  • National
  • Sports
  • World
  • Contact
Join Community
Close

Search

Gujarat

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી

By gujaratbhaskar
2 Min Read

વોર્ડ નં.૯ના ઉમેદવારોને સ્થાનિકો તરફથી મળ્યો પ્રચંડ જનસમર્થન

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી : વોર્ડ નં. ૯ માં ભાજપ દ્વારા કુડાસણ ખાતે જાેરદાર ડોર-ટુ-ડોર પ્રચાર

ગાંધીનગર,
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત વોર્ડ નંબર-૯ (સેક્ટર-૨, ૩, ૩ ન્યુ, ઈન્ફોસિટી, કુડાસણ, ધોળાકુવા ટી.પી. નં. ૬) માં ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ થઈ ચૂક્યો છે. આજ રોજ ભાજપના વિવિધ આગેવાનો અને કાર્યકરો દ્વારા કુડાસણ વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં ઘરે-ઘરે જઈને સઘન લોકસંપર્ક (ડોર-ટુ-ડોર પ્રચાર) હાથ ધરવામાં આવ્યો હતો, જ્યાં સ્થાનિક નાગરિકો તરફથી ઉમેદવારો અને પક્ષને ઉષ્માભર્યું સ્વાગત તથા અભૂતપૂર્વ જનસમર્થન સાંપડ્યું હતું.

પ્રચારમાં અગ્રણી આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિ
આ લોકસંપર્ક અભિયાન દરમિયાન ભાજપ સંગઠનના અગ્રણીઓ અને કાર્યકરો ઉત્સાહભેર જોડાયા હતા. જેમાં મુખ્યત્વે:

ધારાસભ્ય શ્રી સાબરમતી હષૅદભાઈ પટેલ

કલ્પેશભાઈ પટેલ (જિલ્લા પંચાયત સદસ્યશ્રી)

સુરેશભાઈ પ્રભુદાસ પટેલ (કાર્યાલય ઈનચાર્જ)

પટેલ સંજયકુમાર ગોપાળભાઈ (સક્રિય કાર્યકર, ગાંધીનગર)

દિપાભાઈ પટેલ

વોર્ડ નં. ૯ ના સક્રિય કાર્યકરો તેમજ મહિલા મોરચાના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

લોકો સાથે સીધો સંવાદ
પ્રચાર દરમિયાન આગેવાનોએ સોસાયટીના રહીશો સાથે સીધો સંવાદ સાધી વિસ્તારના વિકાસ કાર્યો, સુખાકારી અને જનસુવિધાઓ અંગે ચર્ચા કરી હતી. મહિલા મોરચા અને યુવા કાર્યકરોએ પેમ્પલેટ્સ વિતરણ કરી લોકોને ભાજપની વિકાસયાત્રામાં જોડાઈ જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી. સ્થાનિક રહીશોએ પણ ભાજપની વિચારધારા અને નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરી પૂર્ણ સહકારની ખાતરી આપી હતી.

વોર્ડ નં. ૯ ના ભાજપના સત્તાવાર ઉમેદવારો:

ક્રમાંક નં. ૩: જયંતિભાઈ સદાભાઈ ડાભી (જે.ડી.) — બિલ્ડર અને જાણીતા સહકારી આગેવાન (રહે. સેક્ટર-૨/ડી)

ક્રમાંક નં. ૬: મહેન્દ્રભાઈ પી. પટેલ (દાસ) — વેપારી અને સામાજિક અગ્રણી (રહે. સેક્ટર-૬/એ)

ક્રમાંક નં. ૧૦: વૈદેહી બિપીનભાઈ રાવલ — યુવા શિક્ષિત ઉમેદવાર, M.Com. (રહે. સેક્ટર-૩સી)

ક્રમાંક નં. ૧૧: શારદાબેન કાળાજી ઠાકોર — ગૃહિણી અને કુડાસણના સ્થાનિક પ્રતિનિધિ (રહે. આંબલીવાળો વાસ, કુડાસણ)

કુડાસણ ખાતે યોજાયેલા આ લોકસંપર્કથી સમગ્ર વોર્ડ નં. ૯ માં ચૂંટણી માહોલ વધુ ગરમાયો છે અને કાર્યકરોમાં નવા જોમ-જુસ્સાનો સંચાર થયો છે.

Post Views: 25

Tags:

Facebook- Gujarat BhaskarGujarat Bhaskarinstagram- Gujarat BhaskarLinkedin- Gujarat BhaskarYoutube- Gujarat Bhaskar
Author

gujaratbhaskar

Follow Me
Other Articles
Previous

કસ્તુરબા બાલિકા વિધાલય, નડીયાદ જિ.ખેડામાં કન્યા સશક્તિ કરણ નો અનોખો પ્રયોગ

Next

મંત્રીશ્રી ઋષિકેશ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓની પ્રેરક ઉપસ્થિતિ

No Comment! Be the first one.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Hey, I'm Hardik Vyas. I'm a full-time Journalist.
  • X
  • Instagram
  • Facebook
  • YouTube
Work Experience

Owner

Full-Time Journalist

2003-Present

Owner/Editor/Publisher

Gujarat Bhaskar Newspaper

2011-Present

Available for Hire
Join Community

Recent Posts

  • વાઇબ્રન્ટ ગુજરાત 2027: દક્ષિણ કોરિયામાં અર્જુનભાઈ મોઢવાડીયાની મહત્ત્વપૂર્ણ બેઠક
    by gujaratbhaskar
    October 22, 2026
  • દિલીપ સંઘાણીને નાસ ઈન્ડસ્ટ્રીયટ એવોર્ડ મળ્યો
    by gujaratbhaskar
    June 11, 2026
  • ગાંધીનગરમાં ‘શિવાસ કોફી કાફે એન્ડ ઇન્દોરી ચાઇ પોહા’નું ભવ્ય ઉદ્ઘાટન
    by gujaratbhaskar
    June 11, 2026
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    by gujaratbhaskar
    June 11, 2026

Search...

Welcome to Gujarat Bhaskar News.
Your one stop solution for all true news.

  • Facebook
  • Instagram
  • LinkedIn
  • YouTube
  • WhatsApp

Latest Posts

  • સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
    દીવા તળે અંધારું: ‘નમો સ્વચ્છતા અભિયાન’ની જ્યાંથી શરૂઆત થઈ તે… Read more: સ્વચ્છતાના મેગા કેમ્પેઈનમાં ગાંધીનગર સિવિલ ‘મેગા ફ્લોપ’!
  • સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
    રાજ્યવ્યાપી ડ્રગ્સ વિરોધી અભિયાન ચલાવવા રાજ્ય પોલીસ વડાનો આદેશ ડ્રગ્સ… Read more: સ્થાનિક પોલીસને પણ NDPS કેસો નોંધવાની જવાબદારી
  • સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ
    તારીખ : 4 જૂન, 2026સ્થળ : નવી દિલ્હીસ્રોત : ઇન્ડિયા… Read more: સોના-ચાંદીના ભાવમાં ઉતાર-ચઢાવ અને બજારની સ્થિતિ

Our Visitor

0 0 1 7 3 5
Users Today : 1
Users Last 7 days : 50
Users This Month : 303
Users This Year : 1734
Total Users : 1735
Views Today : 1
Views This Year : 3356
Total views : 3357
Who's Online : 0
Powered By WPS Visitor Counter

Contact

Phone

9909929571

Email

gujaratbhaskar@gmail.com

Location

Gandhinagar, Gujarat, India

Copyright 2026 — Gujarat Bhaskar. All rights reserved. Iimagine Global Web